MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, NSUIના કૃપલ પટેલની જીત

વડોદરાની બહુપ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી કોમર્સ ફેકલ્ટીમાં NSUIના ઉમેદવારની જીત થઈ છે. NSUI પેનલના કૃપલ પટેલની કોમર્સ ફેકલ્ટીના GS તરીકે જીત થઈ છે. કૃપલ પટેલની જીત સાથે જ NSUIના કાર્યકરો અને તેના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પણ વાંચો: ક્ષાબંધનના પર્વ નિમિત્તે […]

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, NSUIના કૃપલ પટેલની જીત
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 1:17 PM

વડોદરાની બહુપ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી કોમર્સ ફેકલ્ટીમાં NSUIના ઉમેદવારની જીત થઈ છે. NSUI પેનલના કૃપલ પટેલની કોમર્સ ફેકલ્ટીના GS તરીકે જીત થઈ છે. કૃપલ પટેલની જીત સાથે જ NSUIના કાર્યકરો અને તેના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

આ પણ વાંચો: ક્ષાબંધનના પર્વ નિમિત્તે આરોગ્ય વિભાગનું ચેકીંગ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

યુનિવર્સિટીમાં કુલ મતદાન 30% થયુ હતું. જેમાં સૌથી વધુ મતદાન કોમર્સ ફેકલ્ટીમાં થયું હતું. કોમર્સ ફેકલ્ટીમાં કુલ 6410 વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો સૌથી ઓછુ મતદાન ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં થયું હતું. લો ફેકલ્ટીમાં GS પદે પાર્થ સુરતીનો વિજય થયો છે. VVS ગ્રુપના પાર્થ સુરતીનો લો ફેકલ્ટીના GS તરીકે વિજય થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">