AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi Bridge Collapsed : દુર્ઘટનાને પગલે મોરબીમાં ‘મોતનું તાંડવ’, 136 થી વધુના મોત, 99 મૃતકોની યાદી થઈ જાહેર

ઝૂલતો પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. હાલ 99 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.

Morbi Bridge Collapsed : દુર્ઘટનાને પગલે મોરબીમાં 'મોતનું તાંડવ', 136 થી વધુના મોત, 99 મૃતકોની યાદી થઈ જાહેર
MorbI Bridge Tragedy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 5:02 PM
Share

મોરબીમાં  ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 136 થી વધુ લોકોના મોત નિપજ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. હાલ 99 મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે.

  • 1.સુજલ હરેશભાઈ ચાવડા
  • 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
  • 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
  • 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
  • 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
  • 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
  • 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
  • 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
  • 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
  • 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
  • 11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
  • 12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
  • 13.અનિસાબેન આરીફશા સાહમદાર
  • 14.આફ્રીદશા આરીફશા સાહમદાર
  • 15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
  • 16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
  • 18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
  • 19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
  • 20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
  • 22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
  • 23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
  • 24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
  • 25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
  • 26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
  • 27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
  • 28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
  • 29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
  • 30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
  • 31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
  • 32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
  • 33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
  • 34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
  • 36.હુસેન દાઉદભાઈ- રાપર
  • 37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
  • 38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
  • 39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
  • 40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
  • 41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
  • 42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
  • 43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
  • 44.મનસુખભાઈ છત્રોલા
  • 45.નૈતિક મહેશભાઈ સોઢીયા
  • 46.ભૂમિકાબેન રાયધનભાઈ
  • 47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
  • 48.શાબાન આસિફ મકવાણા
  • 49.મુમતાઝ હબીબ મકવાણા
  • 50.પાયલ દિનેશભાઇ
  • 51.નફસાના મહેબૂબભાઈ
  • 52.એકતા ચિરાગભાઈ જીવાણી
  • 53.પૂજાબેન ખીમજીભાઈ
  • 54.ભાવનાબેન અશોકભાઈ
  • 55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી
  • 56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા
  • 57.જગદીશભાઈ રાઠોડ
  • 58.કપિલભાઈ રાણા
  • 59.મેરુભાઈ ટીડાભાઈ
  • 60.સંદીપભાઈ રાજેશભાઇ
  • 61.ભુપતભાઇ છગનભાઇ પરમાર
  • 62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
  • 63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ
  • 64.મિતુલ મોહનભાઇ દંડીયા – ગૂંદાસરા
  • 65.રવિ રમણિકભાઈ પરમાર – મોરબી
  • 66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા – શનાળા
  • 67.ધવલભાઈ જયેશભાઈ દોશી
  • 68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા
  • 69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
  • 70.રાજ દિનેશભાઇ દરિયા
  • 71.મહેશ વશરામભાઈ મકવાણા -મોરબી
  • 72.અશોક જેસિંગભાઈ ચાવડા
  • 73.ખલીફા અમિત રફીકભાઈ
  • 74.હંસાબેન રૂપેશભાઈ ડાભી
  • 75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
  • 76.અલ્ફાઝખાન પઠાણ
  • 77.ભરતભાઇ ચોકસી
  • 78.પ્રશાંતભાઈ મકવાણા
  • 79.વસીમભાઈ અલીભાઈ સુમરા
  • 80.હબીબુદ શેખ
  • 81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
  • 82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
  • 83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
  • 84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
  • 85.પૃથ્વી મનોજભાઈ
  • 86.ભવિકભાઈ દેત્રોજા
  • 87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
  • 88.નસીમબેન બાપુશા ફકીર
  • 89.નફીષાબેન મહેબૂબભાઈ
  • 90.તુષાર રૂપેશભાઈ ડાભી
  • 91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા
  • 92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
  • 93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર
  • 94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા – મોરબી
  • 95.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
  • 96 ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી -મોરબી
  • 97 નિસર્ગ ભાવેશભાઈ ભીંડી- માણેકવાડા
  • 98.નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે – મોરબી
  • 99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા -રાજકોટ

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">