મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર, ખરીફ પાકમાં ભોગવેલી નુકશાની રવિ પાક સરભર કરી આપશેની ખેડૂતોમાં આશા
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર કરવામાં આવ્યું. આ વર્ષે વરસાદ સારો થવાના કારણે અને પાણીની સગવડ સચવાઈ રહી હોવાના કારણે રવિ પાકનું મોટા પાયા પર વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો માની રહ્યા છે કે આ વર્ષે તેમે પાકમાંથી સારી આવક થવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે. ખરીફ પાકમાં ભોગવેલી નુકશાનીને રવિ […]
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું મોટાપાયા પર વાવેતર કરવામાં આવ્યું. આ વર્ષે વરસાદ સારો થવાના કારણે અને પાણીની સગવડ સચવાઈ રહી હોવાના કારણે રવિ પાકનું મોટા પાયા પર વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો માની રહ્યા છે કે આ વર્ષે તેમે પાકમાંથી સારી આવક થવાના ઉજળા સંકેતો મળી રહ્યા છે. ખરીફ પાકમાં ભોગવેલી નુકશાનીને રવિ પાક સરભર કરી આપશે તેમ ખેડૂતોનું માનવું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો