AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi : લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડામાં 250 કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા, 11 કરોડની રોકડ જપ્ત કરાઈ, જુઓ Video

મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાનો મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બંને ગ્રુપની સિક્રેટ ઓફિસ હોવાનું સામે આવતા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી ડિજિટલ પુરાવા હાથ લાગતાં એનાલિસિસ શરૂ કરાયું.

Morbi : લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડામાં 250 કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા, 11 કરોડની રોકડ જપ્ત કરાઈ, જુઓ Video
Morbi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2025 | 1:27 PM
Share

મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાનો મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બંને ગ્રુપની સિક્રેટ ઓફિસ હોવાનું સામે આવતા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી ડિજિટલ પુરાવા હાથ લાગતાં એનાલિસિસ શરૂ કરાયું. આજથી 12 બેંક લોકરની તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે શરૂ થયેલ સર્ચ હજુ શુક્રવાર રાત્રી સુધી ચાલે તેવી શક્યતા છે. તપાસ દરમિયાન મળ્યા 250 કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા છે. તપાસના બીજા જ દિવસે 11 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

તપાસના બીજા જ દિવસે 11 કરોડની રોકડ જપ્ત

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલા સિરામિક ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રમાં મોટા નામ ધરાવતા લેવિસ અને મેટ્રો ગ્રુપ પર આઇટી વિભાગે મંગળવારથી દરોડા શરૂ કર્યા છે. આ ત્રણ દિવસ ચાલેલા દરોડામાં આવકવેરા વિભાગની ટીમને કરોડો રૂપિયાની રોકડ રકમ અને શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ રકમ 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, બંને કંપનીઓની ગુપ્ત ઓફિસો પણ શોધી કાઢવામાં આવી છે.

સર્ચ દરમિયાન મળી આવી 5 કરોડની જવેલરી

આ ગુપ્ત ઓફિસોમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ હાલમાં ચાલી રહ્યું છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઓફિસોમાંથી મળેલા પુરાવાઓ ગંભીર પ્રકૃતિના છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. મહત્વની વાત એ છે કે, આઇટી વિભાગે 12 બેન્ક લોકર્સને પણ તપાસ માટે ચિહ્નિત કર્યા છે. આ લોકર્સની તપાસ શુક્રવારથી શરૂ થશે. આ સમગ્ર કાર્યવાહીના પરિણામે મોટા પાયે બેનામી રોકડ અને ઝવેરાત મળી આવે તેવી શક્યતા છે. મોરબી અને રાજકોટમાં સક્રિય આ બંને ગ્રુપની પ્રવૃત્તિઓ પર આઇટી વિભાગની કડક નજર છે. આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
અમરેલીમાં ભાજપ નેતા પર હુમલો, પોલીસ તપાસ તેજ
અમરેલીમાં ભાજપ નેતા પર હુમલો, પોલીસ તપાસ તેજ
છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો
છોટા ઉદેપુરના ચિસડીયામાં યોજાતા બળવાના મેળાની જાણો પરંપરા, જુઓ વીડિયો
T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી આવ્યા દ્વારકાધિશ- જુઓ Video
T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી આવ્યા દ્વારકાધિશ- જુઓ Video
ખેડૂત પરિવારની દીકરીએ રચ્યો ઈતિહાસ
ખેડૂત પરિવારની દીકરીએ રચ્યો ઈતિહાસ
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
g clip-path="url(#clip0_868_265)">