AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે 72 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં મોટાભાગની જગ્યાએ વરસાદી છાંટા જોવા મળ્યાં હતા. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના સાણંદ, ડીસા, કચ્છના લખપતમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેર અને બનાસકાંઠાના દિયોદરમાં 2 ઈંચ વરસાદ […]

VIDEO: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ
| Updated on: Sep 01, 2020 | 2:47 AM
Share

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે 72 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં મોટાભાગની જગ્યાએ વરસાદી છાંટા જોવા મળ્યાં હતા. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના સાણંદ, ડીસા, કચ્છના લખપતમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેર અને બનાસકાંઠાના દિયોદરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">