AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, જુઓ VIDEO

અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. વિજયનગર પંથકમાં ધીમા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ પણ વાંચો: સંજય દત્તની દીકરીના બોયફ્રેન્ડનું થયું મોત, સોશિયલ મીડિયામાં […]

અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, જુઓ VIDEO
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jul 04, 2019 | 2:14 PM
Share

અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. વિજયનગર પંથકમાં ધીમા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: સંજય દત્તની દીકરીના બોયફ્રેન્ડનું થયું મોત, સોશિયલ મીડિયામાં લખી આવી ઈમોશનલ પોસ્ટ

છોટા ઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસતા બોડેલીના રામનગર વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો આ તરફ દાહોદ પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. દાહોદના લીમડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. આ તરફ સમગ્ર અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">