સુરતના અગ્નિકાંડમાં ફસાયેલી એક વિદ્યાર્થિનીએ મૃત્યુ પહેલા પિતાને ફોન કરીને શું કહ્યું, આ AUDIO સાંભળીને આંખોમાં આંસૂ આવી જશે
સુરત ટ્યૂશન ક્લાસીસમાં આગની ઘટનામાં મોતને ભેટેલી જાન્વી નામની વિદ્યાર્થિની મૃત્યુ પહેલી છેલ્લી વાતચીત સામે આવી છે. મૃત્યુ પહેલા જાન્વીએ જીવ બચાવવા માટે તેમના પિતા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં જાન્વી તેમના પિતાને ફોન પર બચાવવા બોલાવી રહી છે. જાન્વી કહી રહી છે કે “અમારા બિલ્ડિંગમાં આગ લાગી છે બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે […]
સુરત ટ્યૂશન ક્લાસીસમાં આગની ઘટનામાં મોતને ભેટેલી જાન્વી નામની વિદ્યાર્થિની મૃત્યુ પહેલી છેલ્લી વાતચીત સામે આવી છે. મૃત્યુ પહેલા જાન્વીએ જીવ બચાવવા માટે તેમના પિતા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં જાન્વી તેમના પિતાને ફોન પર બચાવવા બોલાવી રહી છે.
જાન્વી કહી રહી છે કે “અમારા બિલ્ડિંગમાં આગ લાગી છે બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે. હું પણ બારીમાંથી કુદવા જાઉં છું. જીવ બચાવવા પ્રયત્ન કરીશ..” લાડકવાયી દિકરીનો અવાજ સાંભળી જાન્વીના પિતાના ભીની આંખે થરથર કાંપતા અવાજે કહ્યું હું આવું છું. પિતા ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ જાન્વી મોતને ભેટે છે.
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO