Tender Today : દૂધસાગર ડેરીના વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓના વેચાણ માટે ઇ-ટેન્ડર જાહેર
Tender News : દૂધસાગર ડેરીના વિવિધ સ્થળોએ ઉત્પાદિત વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓનું વેચાણ કરવા માટે આ ઇટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
મહેસાણા (Mehsana) જિલ્લા દુધ ઉત્પાદન કોઓપરેટીવ યુનિયન લિમિટેડની ભારતની સૌથી મોટી કોઓપરેટીવ દુધસાગર ડેરી દ્વારા ઇ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. દૂધસાગર ડેરીના વિવિધ સ્થળોએ ઉત્પાદિત વિવિધ પશુ આહાર ઉત્પાદનોની ભંગાર વસ્તુઓનું વેચાણ કરવા માટે આ ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 25 મે 2023 છે. તો આ ટેન્ડરનો ID નંબર 591534 છે. આ ટેન્ડર ભરવા માટે અને દસ્તાવેજ અપલોડ કરવા માટેની વધુ માહિતી વેબસાઇટ www.nprocure.com છે. આ વેબસાઇટ ઉપર નિયમિત રુપે ટેન્ડર અપલોડ કરવામાં આવે છે. સાથે જ વધુ માહિતી દુધસાગર ડેરીની વેબસાઇટ https://www.dudhsagardairy.coop/tender/ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…