MEHSANA : બહુચરાજીના છેટાસણા ગામમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા કિશોરીનું ઘટનાસ્થળે મોત

Blast in mobile phone : ચાર્જિંગમાં મોબાઈલ રાખી કોલ પર વાત કરતા મોબાઈલ ફોનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:14 AM

MEHSANA : મોબાઈલ ફોન બલાસ્ટ થવાની વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામમાં મોબાઈલ ફાટતા કિશોરીનું મોત નિપજયું છે. ચાર્જિંગમાં મોબાઈલ રાખી કોલ પર વાત કરતા મોબાઈલ ફોનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.જેના પગલે 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈ નામની કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ આ અગાઉ પણ સામે આવી ચુકી છે. ઓવરચાર્જીંગ થવાને કારણે મોબાઈલ ગરમ થઇ જાય અને તેમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતો હોય છે.

આ પણ વાંચો : CHHOTA UDEPUR : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો

આ પણ વાંચો : GANDHINAGAR : PM MODIએ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, વધુ એક વાર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">