કોરોનાકાળમાં મહેસાણાના કડવા પાટીદાર સમાજ સમુહ લગ્નમાં અનોખી પહેલ, દર રવિવારે એક જ જોડીના લગ્નનું આયોજન

કોરોનાકાળમાં સમૂહ લગ્ન યોજવા મુશ્કેલ બન્યા છે. તેવા સમયે પાટીદાર સમાજે અનોખી પહેલ શરૂ કરી છે. જે મુજબ મહેસાણાના આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા દર રવિવારે એક લગ્ન યોજવામાં આવે છે. એક જ દિવસે વધારે યુગલોના લગ્ન કરીને ભીડ એકત્ર ન થાય તેવા હેતુસર પાટીદાર સમાજ દ્વારા આવું આયોજન કરાયું છે. જેમા બંનેના પરિવાર […]

કોરોનાકાળમાં મહેસાણાના કડવા પાટીદાર સમાજ સમુહ લગ્નમાં અનોખી પહેલ, દર રવિવારે એક જ જોડીના લગ્નનું આયોજન
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 5:55 PM

કોરોનાકાળમાં સમૂહ લગ્ન યોજવા મુશ્કેલ બન્યા છે. તેવા સમયે પાટીદાર સમાજે અનોખી પહેલ શરૂ કરી છે. જે મુજબ મહેસાણાના આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા દર રવિવારે એક લગ્ન યોજવામાં આવે છે. એક જ દિવસે વધારે યુગલોના લગ્ન કરીને ભીડ એકત્ર ન થાય તેવા હેતુસર પાટીદાર સમાજ દ્વારા આવું આયોજન કરાયું છે. જેમા બંનેના પરિવાર તરફથી 45-45 લોકો હાજર રહે છે. સાથે જ સમાજના 10 આગેવાનો આ લગ્નપ્રસંગમાં હાજર રહે છે. આમ સમાજની દિકરીઓના સમૂહ લગ્ન પણ થઈ જાય છે અને એક જ જગ્યાએ વધારે લોકો પણ એકત્ર થતા નથી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">