મેયર બિજલ પટેલ આ વળી નવી 360ની નવી કલમ લાવ્યા, સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો
અમદાવાદના મેયર બિજલ પટેલે ભાંગરો વાટ્યો છે, મેયર બિજલ પટેલે સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો. મેયર બિજલ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા કે સરકારે 360ની કલમ દૂર કરી છે. ઉલ્લેખનીય છે કે મેયર બિજલ પટેલ અનેક વખત નિવેદનો આપતી વખતે આ પ્રકારે ભૂલ કરી ચૂક્યા છે. Web […]
અમદાવાદના મેયર બિજલ પટેલે ભાંગરો વાટ્યો છે, મેયર બિજલ પટેલે સુરેન્દ્રનગરના સાયલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ની જગ્યાએ કલમ 360નો ઉલ્લેખ કર્યો. મેયર બિજલ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા કે સરકારે 360ની કલમ દૂર કરી છે. ઉલ્લેખનીય છે કે મેયર બિજલ પટેલ અનેક વખત નિવેદનો આપતી વખતે આ પ્રકારે ભૂલ કરી ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો