અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવકની હત્યા કેસમાં વધુ એક આરોપી જયદીપસિંહ ઝાલા માંડલ પોલીસ સ્ટેશને હાજર થયો છે. જયદીપસિંહ ઝાલા યુવતીનો પિતરાઈ ભાઈ છે. આ ચકચારી હત્યા, રાયોટિંગ અને એટ્રોસિટીના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં યુવતીના પિતા દશરથસિંહ, ભાઈ ઈન્દ્રજીત સિંહ અને પિતરાઈ ભાઈ જયદીપસિંહ ઝાલા સહિત તમામ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]