VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી

અમરેલીમાં માનવભક્ષી દીપડા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલીના કાગદડી ગામેથી વન વિભાગે દીપડી ઝડપી પાડી છે. જો કે, હજુ માનવભક્ષી દિપડો પકડાયો નથી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી […]

VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી
Follow Us:
| Updated on: Dec 10, 2019 | 5:05 AM

અમરેલીમાં માનવભક્ષી દીપડા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલીના કાગદડી ગામેથી વન વિભાગે દીપડી ઝડપી પાડી છે. જો કે, હજુ માનવભક્ષી દિપડો પકડાયો નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે અને અનેક લોકો પર હુમલો કરી ચુક્યો છે. આ દીપડાને પકડવા માટે વન વિભાગે દિવસ રાત એક કરી દીધા છે. જે ત્રણ દીપડાઓની શોધખોળ ચાલી રહી છે, તેમાંથી આ એક દીપડી હોવાનું મનાઈ રહ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">