MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યા કેસ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ , તપાસનો ધમધમાટ તેજ

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે.

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યા કેસ  મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ , તપાસનો ધમધમાટ તેજ
MAHISAGAR Police complaint registered in feticide case in Santrampur, investigation is in full swing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 7:56 AM

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વિડીયો વાયરલ થતા સ્થનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે તપાસ કર્યા બાદ આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી હતી. ઘટનાસ્થળની તપાસ બાદ માહિતી મળી છે કે, તે મકાનમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ રહે છે, જે છેલ્લા 10 દિવસથી ગાયબ છે.

ચાર મહિલાઓ દ્વારા ભ્રુણ હત્યાનો વિડીયો વાયરલ મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે.પોલીસ અને આરોગ્ય અધિકારી વીડિયોમાં દેખાતા તમામ પાસા તપાસી રહ્યા છે.રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ વાયરલ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે,દોષિતોને શોધીને ઝડપથી સજા અપાવવામાં આવશે.

મહિલાને બેભાન કરી અમાનવીય રીતે ગર્ભપાત કરાયો મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે ઘોર પાપ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આ ઘોર પાપ મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાંખવાનું કારસ્તાન હતું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી હતી. મહિલા બેભાન થયા બાદ મેડિકલ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરાયો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે 4 જેટલી મહિલા એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ અને આરોગ્ય વિભાગે વીડિયોમાં જે મકાન દેખાય છે તે મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">