Ahmedabad: બેંકોના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓનો વિરોધ, મહા ગુજરાત બેન્ક એમ્પ્લોય એસોસિએશને વિરોધ નોંધાવ્યો

અમદાવાદમાં બેંકના કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો છે. મહા ગુજરાત બેંક એમ્પ્લોય એસોસિએશન દ્વારા શહેરના લાલદરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

| Updated on: Mar 15, 2021 | 12:26 PM

અમદાવાદમાં બેંકના કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો છે. મહા ગુજરાત બેંક એમ્પ્લોય એસોસિએશન દ્વારા શહેરના લાલદરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યા બેંકના કર્મચારીઓએ સરકારની નીતિ સામે નારાજગી દર્શાવી હતી અને બેંકોમાં રહેલી 146 લાખ કરોડની બચતો સીધી ખાનગી માલિકોના હાથમાં જશે તેવી ભીતિ દર્શાવી હતી.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">