VIDEO: LRDની ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો, આજે સરકાર નવો પરિપત્ર કરશે જાહેર

લોકરક્ષક દળની મહિલા ભરતી પ્રક્રિયાનો નવો પરિપત્ર આજે જાહેર કરાશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. LRDની પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની યાદી અને દસ્તાવેજ ચકાસણી અંગેના ફોર્મ્યુલા અંગે આ પરિપત્રમાં કોઈ જાહેરાત કરાય તેવી શક્યતા છે. નવા પરિપત્રથી તમામ પક્ષકારોના વાંધા દૂર કરવાનો પ્રયાસ કરાશે. જેમા કોઈ પણ વર્ગને અન્યાય નહીં થાય […]

VIDEO: LRDની ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો, આજે સરકાર નવો પરિપત્ર કરશે જાહેર
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 5:53 AM

લોકરક્ષક દળની મહિલા ભરતી પ્રક્રિયાનો નવો પરિપત્ર આજે જાહેર કરાશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. LRDની પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની યાદી અને દસ્તાવેજ ચકાસણી અંગેના ફોર્મ્યુલા અંગે આ પરિપત્રમાં કોઈ જાહેરાત કરાય તેવી શક્યતા છે. નવા પરિપત્રથી તમામ પક્ષકારોના વાંધા દૂર કરવાનો પ્રયાસ કરાશે. જેમા કોઈ પણ વર્ગને અન્યાય નહીં થાય તેવી રજૂઆત સરકારે હાઈકોર્ટમાં કરી હતી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">