AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 7 સીટોના ઉમેદવાર કર્યા જાહેર

કોંગ્રેસે CECની બેઠક  પૂર્ણ થયા બાદ ગુજરાતની લોકસભા સીટ માટે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા કોંગ્રેસે 6 ઉમેદવારોની જાહેરાત કરી હતી. અને 20 લોકસભા સીટોમાંથી 7 સીટો પર ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસે અત્યારે સુધી ગુજરાતની 13 સીટો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. TV9 Gujarati     જૂનાગઢથી […]

લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 7 સીટોના ઉમેદવાર કર્યા જાહેર
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 28, 2019 | 1:42 PM
Share

કોંગ્રેસે CECની બેઠક  પૂર્ણ થયા બાદ ગુજરાતની લોકસભા સીટ માટે વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આ પહેલા કોંગ્રેસે 6 ઉમેદવારોની જાહેરાત કરી હતી. અને 20 લોકસભા સીટોમાંથી 7 સીટો પર ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરવામાં આવી છે. કોંગ્રેસે અત્યારે સુધી ગુજરાતની 13 સીટો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે.

જૂનાગઢથી પૂંજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પાટણથી જગદીશ ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે. રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલમાં વી.કે.ખાંડ તથા વલસાડ સીટ પર જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. બારડોલી સીટ પર તુષાર ચૌધરીની જાહેરાત કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">