VIDEO: તીડનો ખાત્મો કરવા કૃષિ યુનિવર્સિટીએ સંભાળ્યો મોરચો, 45 જેટલી ટીમ તીડનો નાશ કરવા યુદ્ધના ધોરણે કરી રહીં છે રહીકામગીરી

બનાસકાંઠા પંથકમાં કોઈ એવું ઝાડ નહીં હોય. કોઈ એવું ખેતર નહીં હોય કે, કોઈ એવો છોડ નહીં હોય કે જેમના પર તીડે ધામા ન નાખ્યા હોય. હવે આ તીડનો ખાત્મો કરવા કૃષિ યુનિવર્સિટીએ સંભાળ્યો છે મોરચો. અને ચાલી રહી છે યુદ્ધના ધોરણે કામગીરી. શરૂ થઈ ગઈ છે તીડોત્સવના અંતની શરૂઆત. આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ […]

VIDEO: તીડનો ખાત્મો કરવા કૃષિ યુનિવર્સિટીએ સંભાળ્યો મોરચો, 45 જેટલી ટીમ તીડનો નાશ કરવા યુદ્ધના ધોરણે કરી રહીં છે રહીકામગીરી
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 2:51 PM

બનાસકાંઠા પંથકમાં કોઈ એવું ઝાડ નહીં હોય. કોઈ એવું ખેતર નહીં હોય કે, કોઈ એવો છોડ નહીં હોય કે જેમના પર તીડે ધામા ન નાખ્યા હોય. હવે આ તીડનો ખાત્મો કરવા કૃષિ યુનિવર્સિટીએ સંભાળ્યો છે મોરચો. અને ચાલી રહી છે યુદ્ધના ધોરણે કામગીરી. શરૂ થઈ ગઈ છે તીડોત્સવના અંતની શરૂઆત.

આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બોલર શોએબ અખ્તરે દાનિશ કાનેરિયાને લઈ ચોંકાવનારો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બે અક્ષરના આ નામથી ખેડૂતોથી માંડી કૃષિ વિભાગ અને હવે નેતાઓ પણ લાગી ગયા છે ધંધે. બનાસકાંઠામાં શરૂ થયેલા તીડોત્સવના હવે ગણાઈ રહ્યા છે અંતિમ દિવસો. કેમ કે, તીડને કાબૂમાં કરવા હવે દાંતિયુનિવર્સિટીએ શરૂ કરી છે યુદ્ધના ધોરણે કામગીરી. ફાલકન મશીનથી તીડ પર દવા છાંટી કરવામાં આવી રહ્યો છે. ફાલ્કન મશીન 30 ફૂટ દૂર 8 ફૂટ ઊંચે દવા ફેંકી શકે છે, એક દિવસમાં 120 એકરમાં દવાનો છંટકાવ કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હજુ આવા 3 નવા મશીનો મુકવામાં આવશે. કેન્દ્રની વધુ 7 , દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની 7 ટીમો કામે લાગી છે. કુલ 45 જેટલી ટીમ તીડનો નાશ કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 30 ટકાથી ઓછા તીડના ઝૂંડનો નાશ કરી દેવાયો છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">