બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી

બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી

બિનસચિવાયલની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપને લઈ રચવામાં આવેલી SIT આજે રિપોર્ટ નહીં સોંપે. આજે રિપોર્ટ સોંપવાની મુદ્દત હતી. પરંતુ હજુ પણ રિપોર્ટ સોંપવામાં વાર લાગશે. કારણ કે સરકારને રિપોર્ટ સોંપતા પહેલા હજુ પણ SIT અને GPSCના અધ્યક્ષ વચ્ચે બેઠક મળશે. આજે પણ આ મુદ્દાને લઈ SITના ચેરમેન તેમજ સભ્યોની GPSCના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ હતી. જોકે […]

TV9 Webdesk12

|

Dec 16, 2019 | 9:21 AM

બિનસચિવાયલની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપને લઈ રચવામાં આવેલી SIT આજે રિપોર્ટ નહીં સોંપે. આજે રિપોર્ટ સોંપવાની મુદ્દત હતી. પરંતુ હજુ પણ રિપોર્ટ સોંપવામાં વાર લાગશે. કારણ કે સરકારને રિપોર્ટ સોંપતા પહેલા હજુ પણ SIT અને GPSCના અધ્યક્ષ વચ્ચે બેઠક મળશે. આજે પણ આ મુદ્દાને લઈ SITના ચેરમેન તેમજ સભ્યોની GPSCના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે જાણવાનો પ્રયત્ન કરાતા GPSCના અધ્યક્ષ આસિત વોરાએ ચાલતી પકડી હતી. તેઓ નિવેદન આપ્યા વગર જ જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાંઃ પેપરમાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પેપરનો કર્યો બહિષ્કાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati