જામનગરના દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદથી ઉપરવાસના પાણી હેઠવાસના વિસ્તારની નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાં આવી રહ્યાં છે. જામનગરમાં પડેલા અતિ ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. જામનગરની રંગમતી નદીમાં ભળવા માટે ઘસમસતા પાણીમાં દરેડનુ ખોડીયાર માતાનું મંદિર ગરકાવ થયુ હતું. જુઓ વીડિયો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ […]

જામનગરના દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 7:21 PM

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદથી ઉપરવાસના પાણી હેઠવાસના વિસ્તારની નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાં આવી રહ્યાં છે. જામનગરમાં પડેલા અતિ ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. જામનગરની રંગમતી નદીમાં ભળવા માટે ઘસમસતા પાણીમાં દરેડનુ ખોડીયાર માતાનું મંદિર ગરકાવ થયુ હતું. જુઓ વીડિયો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃકોડીનારની શિંગોડા નદીના ઘસમસતા પૂરમાં બાઈકસવાર તણાયો, ગ્રામ્યજનોએ દિલઘડક રેસ્ક્યુ કરીને બચાવ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">