AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: કપડવંજમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ, પાડોશીએ કિશોરને રહેંસી નાંખ્યો

ખેડાના કપડવંજમાં પડોશી જ બની ગયો પડોશીનો દુશ્મન. સામાન્ય વાતમાં બે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણામી છે. પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને 16 વર્ષના કિશોરને વેર રાખી ગંભીર રીતે માર મારતા આ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kheda: કપડવંજમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ, પાડોશીએ કિશોરને રહેંસી નાંખ્યો
Kapadvanj Murder
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 5:39 PM
Share

ગુજરાતના ખેડા  જિલ્લાના કપડવંજમાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને 16 વર્ષના કિશોર સાથે વેર રાખી ગંભીર રીતે માર મારતા આ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડાના કપડવંજમાં પડોશી જ બની ગયો પડોશીનો દુશ્મન. સામાન્ય વાતમાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરીણામી છે. પિતા, પુત્ર અને અન્ય એક ભેગા મળીને 16 વર્ષના કિશોરને વેર રાખી ગંભીર રીતે માર મારતા આ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના

કપડવંજ નગરમાં રત્નાકર માતા રોડ દશામાના મંદિર પાસે માતા પિતાના મૃત્યુ બાદ પોતાના કાકા સાથે 16 વર્ષીય દીપક જેસંગ સલાટ પોતાના પરિવાર સાથે મંડપ બાંધવાનું કામ કરતો હતો.ગઈકાલે મંડપ બાંધવા માટે માણસોની જરૂર હોય નજીકમાં જ રહેતા ડાહ્યા સલાટ, દિનેશ સલાટ અને અનિલ સલાટના ઘરે દિપક ગયો હતો, ત્યારે ઘરમાં રહેતા એક મહિલાને ઉપરોકત લોકોને મંડપ બાંધવા મોકલજો તેમ કહી નીકળી ગયો હતો.જોકે, આરોપીઓને ઘરે પહોંચતા કોઈએ જણાવ્યું હતું કે, તમારી ગેરહાજરીમાં દિપક આવ્યો હતો અને મહિલા સાથે વાત કરતો હતો.જેથી ત્રણેય ઉશ્કેરાઈ દિપકના ઘરે પહોંચ્યા હતા અને પોતાના પરિવારની મહિલા સાથે કેમ વાત કરી તેમ કહી જમી રહેલા દિપકને ઢોર માર મારતા દિપકનું ઘટના સ્થળે મોત થયું હતું.

પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

અનિલ સલાટ ઘટના સ્થળેથી નાસી જતા મૃતક દિપકના કાકા દ્ગારા સમગ્ર ઘટનાની કપડવંજ શહેર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે દિપકના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર કેસની વધુ તપાસ કરી છે.હત્યા કરનાર ત્રણેય આરોપીએ હાલ ફરાર છે.ત્યારે પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્દ્ગ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">