AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છમાં સિઝનનો 260 ટકા જેટલો વરસાદ,કચ્છ ભારતીય કિસાન સંઘે અતિવૃષ્ટી જાહેર કરી વળતર ચુકવવા કરી માગ, સહાય નહી ચુકવાય તો આગામી દિવસોમાં ઉગ્ર લડતની કચ્છના કિસાનોની ચીમકી

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થયેલા ભારે વરસાદથી નુકસાનનુ વળતર ચુકવવા માટેની માંગ ઉઠી છે. ત્યારે આજે કચ્છમાં કચ્છ ભારતીય કિસાન સંઘ દ્રારા તાત્કાલીક અતિવૃષ્ટી જાહેર કરી વળતર ચુકવવા માટેની માંગ સાથે આજે કચ્છ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી રામધુન બોલાવી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કચ્છમાં સિઝનનો કુલ 260 ટકા જેટલો વરસાદ પડ્યો છે ત્યારે કચ્છના […]

કચ્છમાં સિઝનનો 260 ટકા જેટલો વરસાદ,કચ્છ ભારતીય કિસાન સંઘે અતિવૃષ્ટી જાહેર કરી વળતર ચુકવવા કરી માગ, સહાય નહી ચુકવાય તો આગામી દિવસોમાં ઉગ્ર લડતની કચ્છના કિસાનોની ચીમકી
https://tv9gujarati.in/kachh-ma-season-…kisano-ni-chimki/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:06 PM
Share

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થયેલા ભારે વરસાદથી નુકસાનનુ વળતર ચુકવવા માટેની માંગ ઉઠી છે. ત્યારે આજે કચ્છમાં કચ્છ ભારતીય કિસાન સંઘ દ્રારા તાત્કાલીક અતિવૃષ્ટી જાહેર કરી વળતર ચુકવવા માટેની માંગ સાથે આજે કચ્છ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી રામધુન બોલાવી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કચ્છમાં સિઝનનો કુલ 260 ટકા જેટલો વરસાદ પડ્યો છે ત્યારે કચ્છના તમામ તાલુકામાં ખેડૂતોને મોટો પાયે નુકસાન ગયુ છે. બાગાયતી પાકો હોય કે રોકડીયા પાકો તમામ ખેતરોમાં પાણી ભરાતા નિષ્ફળ ગયા છે. ત્યારે ખેડૂતો સર્વેની કામગીરી નહી પરંતુ તાત્કાલીક મુખ્યમંત્રી સહાય યોજનામાંથી સહાયનું ચુકવણુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. કચ્છના અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી,મુન્દ્રા તાલુકામાં ખેડૂતોને વધુ નુકસાન ગયુ છે ત્યારે સરકાર જો સહાય નહી ચુકવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત કચ્છના કિસાનો કરશે આજે કચ્છના તમામ તાલુકા મથકોમાંથી ખેડૂત પ્રતિનિધિઓ ભુજ આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">