AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ગુજરાત સરકાર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કચ્છ શાખા નિગમના કામો માટે ટેન્ડર બહાર પડાયુ, આ વેબસાઇટ પરથી મળશે માહિતી

Kutch News : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કચ્છ શાખા નહેર વિભાગની ભચાઉ-370140 કચેરી દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : ગુજરાત સરકાર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કચ્છ શાખા નિગમના કામો માટે ટેન્ડર બહાર પડાયુ, આ વેબસાઇટ પરથી મળશે માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 9:50 AM
Share

ગુજરાત સરકાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કચ્છ શાખા નહેર વિભાગની ભચાઉ-370140 કચેરી દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત રુ. 277. 12 લાખની છે. આ ટેન્ડરમાં જણાવ્યા મુજબની શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા ટેન્ડરો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : વલસાડ પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવા ટેન્ડર મગાવાયા, જાણો કોણ કેવી રીતે કરી ભરી શકશે ટેન્ડર

આ ટેન્ડરની વધુ વિગતો વેબસાઇટ https://ssnnl.nprocure.com પર મળી શકશે. વિગતો 17 ફેબ્રુઆરી 2023 અને ત્યારબાદ નોટિસમાં દર્શાવેલા સમયગાળા સુધી જોઇ શકાશે તેમજ ડાઉનલોડ પર કરી શકાશે.

g clip-path="url(#clip0_868_265)">