Kutch : ખાવડા નજીકથી બીએસએફના જવાનોએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો
ખાવડા બોર્ડર પીલર નંબર નજીકથી પેટ્રોલીંગ દરમિયાન BSFના જવાનોએ પાકિસ્તાનીનો ઝડપી લીધો હતો.આ પકડાયેલો પાકિસ્તાની સગીર વયનો છે.
પાકિસ્તાનીઓની ઘૂષણખોરી માટે કૂખ્યાત કચ્છ(Kutch)ની ઈન્ડો-પાક. બોર્ડર પરથી સોમવારે વધુ એક પાકિસ્તાન નો(Pakistan)નાગરિક ઝડપાયો છે. ખાવડા બોર્ડર પીલર નંબર નજીકથી પેટ્રોલીંગ દરમિયાન BSFના જવાનોએ પાકિસ્તાનીનો ઝડપી લીધો હતો.આ પકડાયેલો પાકિસ્તાની સગીર વયનો છે. પ્રાથમિક પૂછપરછમાં આ પાકિસ્તાની સગીરે પોતાનું નામ અલી રાઉમા હોવાનું જણાવ્યું છે. હાલના તબક્કે પાકિસ્તાની સગીરની બાબતમાં કશું પણ શંકાસ્પદ જણાઈ આવ્યું નથી અને ભૂલથી બોર્ડર ઓળંગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પાકિસ્તાનીની વધુ પૂછપરછ માટે સ્પેશ્યલ પોલીસ હવાલે કરાયો છે.
આ પણ વાંચો : હાથના કર્યા હૈયે વાગ્યા, ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી
આ પણ વાંચો : LIC IPO: રિટેલ ઇન્વેસ્ટર્સ માટે માઠાં સમાચાર , LIC ના IPO પહેલાં સરકારી કંપનીઓમાં પબ્લિક હોલ્ડિંગનો નિયમ દૂર કરાયો
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ