AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : જેતલસર જંકશન નજીક હિટ એન્ડ રનની ઘટના, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ (jetpur police) ઘટના સ્થળે પહોંચી હતી,હાલ વાહન ચાલકને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Junagadh : જેતલસર જંકશન નજીક હિટ એન્ડ રનની ઘટના, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
Jetpur government hospital
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 11:08 AM
Share

જૂનાગઢ હાઇવે (Junagadh highway) પર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેતલસર જંકશન (jetlsar junction) ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતા વાહન ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી. જેને કારણે તેનુ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ વાહનચાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ (jetpur police) ઘટના સ્થળે પહોંચી હતી,હાલ વાહન ચાલકને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તો મળતી માહિતી મુજબ મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કોડીનારમાં અંબુજા ફાટક નજીક અકસ્માત

ગઈકાલે ગીર સોમનાથના (Gir Somnath) કોડીનારમાં અંબુજા ફાટક નજીક ભયંકર થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા હતા. જયાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિનીનું (Students) ઘટનાસ્થળે મોત થયું હતુ. જયારે રીક્ષા ચાલક સહિત અંદાજીત 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના (Accident) પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પોલીસે (Girsomnath police) સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">