AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: વરસાદી પાણીથી કર્યો કૂવો રીચાર્જ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: Video: કોટિંગવાળા બિયારણના ફાયદા પાણીની તંગી રહેતી હોય તેવા વિસ્તારનાં ખેડૂતોએ આ બાબત ખાસ જોવા જેવી છે. પાણીની સમસ્યા સામે જામનગરના પાણીદાર ખેડૂતે વિકસાવી છે સરળ ટેકનિક. આ પોતાની કોઠાસૂઝથી બારેમાસ ખેતરમાં પાણી મળી રહે તેવું આયોજન કર્યું […]

Video: વરસાદી પાણીથી કર્યો કૂવો રીચાર્જ
| Updated on: Jul 01, 2019 | 9:11 AM
Share

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Video: કોટિંગવાળા બિયારણના ફાયદા

પાણીની તંગી રહેતી હોય તેવા વિસ્તારનાં ખેડૂતોએ આ બાબત ખાસ જોવા જેવી છે. પાણીની સમસ્યા સામે જામનગરના પાણીદાર ખેડૂતે વિકસાવી છે સરળ ટેકનિક. આ પોતાની કોઠાસૂઝથી બારેમાસ ખેતરમાં પાણી મળી રહે તેવું આયોજન કર્યું છે. વરસાદી ખેતી પર નિર્ભર ખેડૂતોને આ ધરતીપુત્રએ ચિંધી છે નવી જ રાહ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામનગરના કાલાવડ તાલુકાના કોઠાભાડુકિયા ગામના ખેડૂત પંકજભાઈએ પોતાની કોઠાસૂઝથી એવી તો કમાલ કરી છે કે પહેલા વરસાદમાં જ તેમણે આખું વર્ષ ચાલે તેટલું પાણી પોતાના કૂવામાં સંગ્રહિત કરી લીધું છે. પંકજભાઈએ પોતાના ખેતરમાં કૂવા ફરતે આઠ ફૂટ ઊંડો અને પાંચ ફૂટ પહોળો ખાડો કર્યો. ખાડામાં પાઈપ લગાવીને તેમણે કૂવામાં ઉતારી અને ત્યારબાદ પથ્થરોથી ખાડો પુરી દીધો. બાદમાં તેમણે ખેતરમાં જ 30 બાય 30 ફૂટનો મોટો ખાડો તૈયાર કર્યો અને તેમાં વરસાદી પાણી જમા કર્યું. આ ખાડામાં જેમ જેમ પાણી ભરાયું તેમ તેમના કૂવાનું તળ પણ ઉંચું આવ્યું. જો દરેક ખેડૂત આવું કરશે તો કોઈને પણ પાણીની તંગી નહીં ભોગવવી પડે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">