AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો

RAAMCHARITMANAS : શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે.

RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો
શ્રી રામચરિતમાનસની ચોપાઈનો નિયમિત જાપ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 26, 2021 | 4:55 PM
Share

શ્રી રામચરિતમાનસ (RAAMCHARITMANAS)માં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે અમે આપને એક એવો સરળ મંત્ર જણાવીશું કે જેનાથી આપના વિવાહને આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. કેટલીક વાર એવું થતું હોય છે કે વિવાહ આડે અનેક અણધારી આફતો આવીને ઉભી રહે. અને જો વારંવાર આવું જ થતું હોય તો વર કન્યાના માતા પિતા પણ ચિંતામાં આવી જતાં હોય છે. અને કામના કરતાં હોય છે કે તેમના સંતાનોના લગ્ન આડે આવતી સમસ્યાઓ દુર થઈ જાય. શ્રી રામચરિતમાનસમાં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રીરામચરિતમાનસમાં વર્ણિત એક એક ચોપાઈ વાસ્તવમાં વ્યક્તિની દરેક સમસ્યા સામે લડવાનો મંત્ર આપે છે. એટલે કે આ ચોપાઈઓ મંત્રના રૂપમાં પણ પ્રચલિત છે ! ત્યારે આજે અમે આપને શ્રી રામચરિતમાનસની એ ચોપાઈ જણાવીશું કે જેના જાપથી આપની પરેશાની પણ દુર થશે. આ ચોપાઈ કઈંક આ પ્રમાણે છે. તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજિ સઁવારિ કૈ માંડવી શ્રુતકીરતિ ઉરમિલા, કુઁઅરિ લઈ હઁકારિ કૈ શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. જો એકાગ્ર ચિત્ત સાથે અને આસ્થા સાથે આ ચોપાઈનો નિયમિત જાપ કરવામાં આવે તો ચોક્કસ આપના શુભ પ્રસંગમાં આવતી પરેશાનીઓ પણ દુર થશે.

આ પણ વાંચો આ વિધિથી શિવજીને ચઢાવો બીલીપત્ર, મનોકામના ચોક્કસ થશે પૂર્ણ !

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">