હેમાલી બોધાવાલા Suratના નવા મેયર, જુઓ કોને મળ્યો કયો હોદ્દો

સુરતના (Surat) નવા મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સુરતમાં મહિલા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 12, 2021 | 11:11 AM

સુરતના (Surat) નવા મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સુરતમાં મહિલા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત મેયર તરીકે હેમાલી બોઘાવાળા પર પસંદગી ઉતારી છે. તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીની પસંદગી ઉતારી છે. શાસક પક્ષના નેતા અમિત રાજપૂતની પસંદગી કરી છે. તો દંડક તરીકે વિનોદ પટેલ પર પસંદગી ઉતારી છે.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

g clip-path="url(#clip0_868_265)">