કપાસનો સૌથી વઘુ ભાવ નર્મદામાં, મગફળીનો વધુ ભાવ માંગરોળમાં બોલાયો, વિવિધ એપીએમસીમાં 21 સપ્ટેમ્બરના ભાવ

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરે કપાસનો સૌથી વધુ ભાવ નર્મદા માર્કેટયાર્ડમાં બોલાયો હતો. તો મગફળીનો સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળ માર્કેટયાર્ડમાં બોલાયો. ચોખાનો વધુ ભાવ ખેડાના માતરમાં, ઘઉનો સૌથી વધુ ભાવ દાહોદ માર્કેટયાર્ડમાં બોલાયો હતો. રાજુલામાં બાજરીનો તો પાટણના સિધ્ધપુરમાં જુવારનો સૌથી વધુ ભાવ બોલાયો હતો. નર્મદામાં કપાસના ભાવ 3800થી 5150, માંગરોળ એપીએમસીમાં મગફળીનો ભાવ 5250થી 5375, […]

Bipin Prajapati

|

Jan 16, 2021 | 4:37 PM

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરે કપાસનો સૌથી વધુ ભાવ નર્મદા માર્કેટયાર્ડમાં બોલાયો હતો. તો મગફળીનો સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળ માર્કેટયાર્ડમાં બોલાયો. ચોખાનો વધુ ભાવ ખેડાના માતરમાં, ઘઉનો સૌથી વધુ ભાવ દાહોદ માર્કેટયાર્ડમાં બોલાયો હતો. રાજુલામાં બાજરીનો તો પાટણના સિધ્ધપુરમાં જુવારનો સૌથી વધુ ભાવ બોલાયો હતો.
નર્મદામાં કપાસના ભાવ 3800થી 5150, માંગરોળ એપીએમસીમાં મગફળીનો ભાવ 5250થી 5375, ચોખાનો ભાવ ખેડાના માતરમાં 1810થી 1850, ઘઉનો સૌથી વધુ ભાવ દાહોદમાં 1700થી 1925, અમરેલીના રાજુલામાં બાજરીનો ભાવ 1000થી 1610 અને પાટણના સિધ્ધપુરમાં જુવારનો ભાવ 3000થી 3955 બોલાયો હતો.

આ પણ વાંચોઃરાજકોટમાં આજે કોરોનાથી વધુ 19ના મૃત્યુ, ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે મોતનુ સાચુ કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati