હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે

ગુજરાત સરકારે ફાયર સેફ્ટીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં આવેલ તમામ હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી એનઓસી મેળવવું પડશે. ગુજરાત સરકાર એન્જિનિયરને જરૂરી તાલિમ આપને ફાયર સેફ્ટી ઓફિસર તરીકે કામ કરવાની પરવાનગી આપશે. જેમની પાસેથી હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ […]

હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 12:58 PM

ગુજરાત સરકારે ફાયર સેફ્ટીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં આવેલ તમામ હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી એનઓસી મેળવવું પડશે. ગુજરાત સરકાર એન્જિનિયરને જરૂરી તાલિમ આપને ફાયર સેફ્ટી ઓફિસર તરીકે કામ કરવાની પરવાનગી આપશે. જેમની પાસેથી હાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી એનઓસી મેળવવુ પડશે. અને પ્રત્યેક છ મહિને તેને રિન્યુ કરાવવું પડશે. ગુજરાતના વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારમાં સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરાશે.

ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ, બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે. જેના કારણે, રાજ્યમાં આવેલા અંદાજે પાંચ લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચોઃટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરુ, 21 ઓક્ટોબરથી ખરીદી કરશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">