VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ત્યારબાદ 12 અને 13 જુલાઈએ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. 12 અને 13 જુલાઈએ નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 જુલાઈએ સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની […]
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ત્યારબાદ 12 અને 13 જુલાઈએ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. 12 અને 13 જુલાઈએ નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 જુલાઈએ સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો