AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા નદીમાં છોડાયેલા પાણી ખેતરોમાં ફરી વળ્યા, કેળ કપાસ શેરડી શાકભાજીના પાકનો સફાયો, માનવ સર્જીત આફત હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ છોડાયેલુ પાણી, નર્મદા નદીની સાથેસાથે ભરૂચની 10 હજાર હેકટર ખેત જમીનમાં ફરી વળ્યું. બંધમાંથી છોડાયેલા પાણીને કારણે, ભરૂચ જિલ્લામાં વાવેતર કરાયેલા કેળ, કપાસ, શેરડી અને શાકભાજીના પાકનો સફાયો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે […]

નર્મદા નદીમાં છોડાયેલા પાણી ખેતરોમાં ફરી વળ્યા, કેળ કપાસ શેરડી શાકભાજીના પાકનો સફાયો, માનવ સર્જીત આફત હોવાનો ખેડૂતોનો આક્ષેપ
| Updated on: Sep 19, 2020 | 3:18 PM
Share

સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ છોડાયેલુ પાણી, નર્મદા નદીની સાથેસાથે ભરૂચની 10 હજાર હેકટર ખેત જમીનમાં ફરી વળ્યું. બંધમાંથી છોડાયેલા પાણીને કારણે, ભરૂચ જિલ્લામાં વાવેતર કરાયેલા કેળ, કપાસ, શેરડી અને શાકભાજીના પાકનો સફાયો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા ભરવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ તારાજી માનવસર્જીત તારાજી છે.

મધ્યપ્રદેશમા વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણી ભરૂચમાં ફરી વળ્યા છે. પરંતુ શરુઆતમાં જે પાણી છોડાયુ તેની સાથે જ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જરૂર હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તેને નજર અંદાજ કરીને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ભરી રાખવાની લાલચે આ તારાજી સર્જાઈ હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, શા માટે અને કોના કહેવાથી હવામાન વિભાગની આગાહીને અવગણવામાં આવી. જ્યારે પાણીનો વિપૂલ જથ્થો સરદાર સરોવરમાં આવી રહ્યો હતો ત્યારે કેમ ધીમે ધીમે સરદાર સરોવરમાંથી પાણી ના છોડાયુ. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી ખેતોPreview (opens in a new tab)રમાં ફરી વળ્યા છે તે માનવ સર્જીત આપત્તિ હોવાનું કહેવું છે.

આ પણ વાંચોઃપોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">