VIDEO : અષાઢમાં અવિરત, જુઓ ગુજરાતના વરસાદની 50 તસવીર
અષાઢ મહિનામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદએ ક્યાંક તારાજી સર્જી છે તો ક્યાંક રાહત બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગે આપી છે. જુઓ ગુજરાતના વરસાદી માહોલની 50 તસવીર… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
અષાઢ મહિનામાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદએ ક્યાંક તારાજી સર્જી છે તો ક્યાંક રાહત બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેશે એવી આગાહી હવામાન વિભાગે આપી છે. જુઓ ગુજરાતના વરસાદી માહોલની 50 તસવીર…
આ પણ વાંચો : કોરોનાના કેર વચ્ચે આ રાજ્યની સરકારે કર્યો નિર્ણય,10 હજાર પોલીસ જવાનની કરાશે ભરતી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો