AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 જાન્યુઆરી 2027એ જાહેર થશે ગુજરાતની સુધારેલી આખરી મતદારયાદી, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે વાંધા-દાવાઓ

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. 01 જાન્યુઆરી, 2027 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકોના નામ નોંધવા તેમજ તે પછીની ત્રણ લાયકાતની તારીખો (1 એપ્રિલ, 1જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027) ના સંદર્ભમાં પણ અગાઉથી અરજીઓ મેળવવાનો છે.

1 જાન્યુઆરી 2027એ જાહેર થશે ગુજરાતની સુધારેલી આખરી મતદારયાદી, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે વાંધા-દાવાઓ
| Updated on: Oct 29, 2026 | 3:59 PM
Share

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ તા. 01-01-2027ની લાયકાતની તારીખના આધારે તા.15 મી ઓકટોબર,2026ના રોજ ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આંદામાન અને નિકોબાર, અસમ, બિહાર, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મણિપુર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ) માટે ‘ખાસ સંક્ષિપ્ત સુધારણા’ (Special Summary Revision – SSR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત માટે SSRના કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નવા સુધારેલ કાર્યક્રમ પ્રમાણે હવે SSRનું શિડ્યુલ (SSR Schedule): આ પ્રમાણે રહેશે.

  1.  મતદાન મથકોનું પુનર્ગઠન, રૅશનલાઇઝેશન | 17.11.2026 સુધી
  2. એકીકૃત મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ (Draft Publication) | 27.11.2026
  3. વાંધા અને દાવાઓ રજૂ કરવાનો સમયગાળો | 27.11.2026 થી 26.12.2026
  4. વાંધા-દાવાઓનો નિકાલ કરવાની આખરી તારીખ | 11.01.2027 સુધી
  5. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Publication) | 18,01,2027

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તા. 01 જાન્યુઆરી, 2027 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકોના નામ નોંધવા તેમજ તે પછીની ત્રણ લાયકાતની તારીખો (1 એપ્રિલ, 1જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027) ના સંદર્ભમાં પણ અગાઉથી અરજીઓ મેળવવાનો છે.

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ લાયક નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનોને નિયત સમયગાળા દરમિયાન પોતાના નામ નોંધાવવા અથવા સુધારા કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

Breaking News : ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની ભરતી માટે સરકારે બનાવી કમિટી

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">