ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાયા, જીતુ વાઘાણીની હાજરીમાં ધારણ કર્યો કેસરીયો, જુઓ VIDEO
કમલમ ખાતે જાણીતા ગાયિકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ઓઢી લીધો છે. ગુજરાત ભાજપના અધ્ચક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. તેઓ પણ ભાજપના સદસ્યતાના અભિયાનમાં જોડાયા છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરી છે. હાલ ભાજપ દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને લોકોને પાર્ટીની સાથે જોડી રહ્યું છે. Web Stories View […]
કમલમ ખાતે જાણીતા ગાયિકા કિંજલ દવેએ ભાજપનો ખેસ ઓઢી લીધો છે. ગુજરાત ભાજપના અધ્ચક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. તેઓ પણ ભાજપના સદસ્યતાના અભિયાનમાં જોડાયા છે અને આ બાબતે તેમના ચાહકોને પણ અપીલ કરી છે. હાલ ભાજપ દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે અને લોકોને પાર્ટીની સાથે જોડી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
‘Chaar Chaar Bangadi Wali’ song fame and Gujarati folk singer Kinjal Dave joins Bhartiya Janata Party. (file pic)#Tv9News #Gujarat pic.twitter.com/RVo2tah2lc
— Tv9 Gujarati (@tv9gujarati) July 23, 2019
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો