રાજ્યમાં કોરોના રેકોર્ડબ્રેક 1,272 કેસ નોંધાયા, 15,072 એક્ટિવ કેસ

|

Sep 19, 2020 | 4:35 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,272 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ 14 કોરોનાના દર્દીના મોત થયા છે. ત્યારે વધુ 1,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સૌથી વધુ કોરોનાના 178 કેસ સુરત શહેરમાં સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 145 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 15,072 એક્ટિવ કેસ છે.   Web Stories […]

રાજ્યમાં કોરોના રેકોર્ડબ્રેક 1,272 કેસ નોંધાયા, 15,072 એક્ટિવ કેસ

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,272 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ 14 કોરોનાના દર્દીના મોત થયા છે. ત્યારે વધુ 1,050 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સૌથી વધુ કોરોનાના 178 કેસ સુરત શહેરમાં સામે આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 145 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે 15,072 એક્ટિવ કેસ છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:37 pm, Fri, 28 August 20

Next Article