વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 6:24 AM

વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં 40 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. જો કે ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈશાક કછાવા નામના આ શખ્સે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનું કહી છેતરપિંડી કરી હતી અને ફિરોઝખાન પઠાણ નામના વેપારી પાસેથી તાંદલજા વિસ્તારમાં સાઈટમાં ભાગીદારી બનાવવા રૂ.40 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વારંવાર રૂપિયા પરત માગવા છતાં પાછા ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઈશાક કછાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી શું ફાયદો થયો, વાંચો આ 10 પોઈન્ટ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">