VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ પર પહોંચી ચૂકી છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા Web Stories View more બાળકોને You […]

VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 6:04 AM

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ પર પહોંચી ચૂકી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જે તેની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર છે. ભયજનક કરતા ઉપર વહેતી નર્મદાને કારણે કાંઠાવિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. તો હજુ પણ નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને પગલે તંત્રએ NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
g clip-path="url(#clip0_868_265)">