Gujarat Municipal Election Result 2021: Vadodaraમાં ભાજપને ફટકો, કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર ચૂંટણી જીત્યા

Gujarat Municipal Election Result 2021:  ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે.

Gujarat Municipal Election Result 2021:  Vadodaraમાં ભાજપને ફટકો, કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર ચૂંટણી જીત્યા
Chandrakant Srivastava
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 23, 2021 | 12:42 PM

Gujarat Municipal Election Result 2021:  ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. તેની સાથે જ વડોદરાના વોર્ડ 16માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2,692 મતથી જીત્યા હતા. તેમજ ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર જીત્યા છે. આ વોર્ડમાં ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત છે. આ ઉપરાંત વડોદરામાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. જેમાં વડોદરાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની આખી પેનલની જીતી છે. જેમાં કોંગ્રેસના અમિ રાવત, પુષ્પા વાઘેલા, જહા ભરવાડ અને હરેશ પટેલનો વિજય થયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો: Gujarat Municipal Election Result 2021 LIVE: 6 કોર્પોરેશનની 576 બેઠકમાંથી 162 પર ભાજપ, 45 પર કોંગ્રસ, 4 પર AIMIM, 18 પર AAP આગળ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">