Gujarat : દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, રાજયભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ

Gujarat : વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

| Updated on: Feb 17, 2021 | 4:01 PM

Gujarat : વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી છે. કર્ણાટકથી વિદર્ભ સુધી સર્જાયેલ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">