કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસુલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આદેશ

|

Sep 29, 2020 | 10:29 AM

કોરોનાના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો બેફામ ફી નહીં વસુલી શકે. રાજ્યની ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફી નક્કી કરવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ વોરાની બેન્ચે હુકમ કર્યો છે. કોર્ટે ધ્યાનમાં લીધું કે કેટલીક હોસ્પિટલો કોરોનાના નામે બેફામ ફી વસુલી રહી છે. રાજ્ય […]

કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસુલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આદેશ

Follow us on

કોરોનાના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો બેફામ ફી નહીં વસુલી શકે. રાજ્યની ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફી નક્કી કરવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ વોરાની બેન્ચે હુકમ કર્યો છે. કોર્ટે ધ્યાનમાં લીધું કે કેટલીક હોસ્પિટલો કોરોનાના નામે બેફામ ફી વસુલી રહી છે. રાજ્ય સરકારને ટૂંક સમયમાં રિપોર્ટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ફીના ધોરણો નક્કી કરવા સૂચન કર્યુ છે. 22 મે સુધીમાં ખાનગી હોસ્પિટલોની ફી નક્કી કરવા સૂચન કર્યુ છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:11 am, Fri, 15 May 20

Next Article