AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતી, અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક

રાજ્યના 73 આઇપીએસની બદલી કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર બન્યા છે. જ્યારે અજય તોમર સુરત શહેરના નવા પોલીસ કમિશનર અને આર.બી.બ્રહ્મભટ્ટ વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. IBના નવા વડા તરીકે અનુપમ ગેહલોત અને અમદાવાદ શહેર સેક્ટર-1 JCPને ATSનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. #Gujarat govt transfers […]

રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતી, અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક
| Updated on: Aug 02, 2020 | 4:27 AM
Share

રાજ્યના 73 આઇપીએસની બદલી કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર બન્યા છે. જ્યારે અજય તોમર સુરત શહેરના નવા પોલીસ કમિશનર અને આર.બી.બ્રહ્મભટ્ટ વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. IBના નવા વડા તરીકે અનુપમ ગેહલોત અને અમદાવાદ શહેર સેક્ટર-1 JCPને ATSનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ટ્રાફિક JCP જે.આર.મોથલિયાની બોર્ડર રેન્જ IG તરીકે અને જામનગર SP શરદ સિંઘલની સુરત ખાતે બદલી કરાઈ છે. અમદાવાદ શહેર ઝોન-1 DCPને સુરત શહેરના સેક્ટર-1 JCP તરીકે બઢતી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લા SP આર.વી.અસારીની અમદાવાદ શહેર સેક્ટર-1 JCP તરીકે નિમણૂક જ્યારે અમદાવાદ જિલ્લાના SP તરીકે વિરેન્દ્રસિંહ યાદવની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જના નવા આઇજી એ.ડી. ચુડાસમા અને ટી.એસ.બિષ્ટની CDI ક્રાઈમ રેલવેના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">