AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી શિક્ષકો પર નજર રાખવા નવો કીમિયો, લોકેશન અને કામકાજ વિશે આ રીતે જાણકારી મેળવશે સરકાર

શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અને કારણ વગર સ્કુલમાંથી ગાયબ શિક્ષકો પર નજર રાખવા માટે ગુજરાત સરકારે નવી રીત અપનાવી છે. રાજ્ય સરકારે શિક્ષકો પર નજર રાખવા માટે કોલ સેન્ટર બનાવ્યું છે. આ કોલ સેન્ટરથી રોજ શિક્ષકોને ફોન કરવામાં આવશે અને તેમને તેમના લોકેશન અને કામકાજ સંબંધિત પ્રશ્નોના જવાબ માગવામાં આવશે. ત્યારે હવે કોઈ પણ […]

સરકારી શિક્ષકો પર નજર રાખવા નવો કીમિયો, લોકેશન અને કામકાજ વિશે આ રીતે જાણકારી મેળવશે સરકાર
| Updated on: May 21, 2019 | 9:19 AM
Share

શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અને કારણ વગર સ્કુલમાંથી ગાયબ શિક્ષકો પર નજર રાખવા માટે ગુજરાત સરકારે નવી રીત અપનાવી છે. રાજ્ય સરકારે શિક્ષકો પર નજર રાખવા માટે કોલ સેન્ટર બનાવ્યું છે. આ કોલ સેન્ટરથી રોજ શિક્ષકોને ફોન કરવામાં આવશે અને તેમને તેમના લોકેશન અને કામકાજ સંબંધિત પ્રશ્નોના જવાબ માગવામાં આવશે.

ત્યારે હવે કોઈ પણ શિક્ષક રજા પર જશે તો તેમને પૂરી જાણકારી આપવી પડશે. જો તે રજા લેશે તો કોલ સેન્ટરમાં બેઠેલા પ્રતિનિધી પુરી જાણકારી પણ માગી શકે છે. જેવી કે કેટલા દિવસની રજા પર છે અને કોની અનુમતિથી રજા લીધી છે.

સરકાર તરફથી લાગૂ કરેલા આ રિયલ ટાઈમ સર્વિલાન્સ પ્લાનથી સરકારી સ્કુલોના 1.95 લાખ શિક્ષકો પર નજર રાખવામાં આવશે. આ વ્યવસ્થા 10 જૂન પછી નવા શૈક્ષણિક સત્રમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

નવી રીતે કામકાજ અને કોલ સેન્ટરને લઈને અધિકારીઓએ જણાવ્યું કે ઘણા રિપોર્ટસ પર વિચાર કર્યા પછી આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. અધિકારીઓને આ વાતની જાણકારી મળી રહી હતી કે શૈક્ષણિક કાર્ય દરમિયાન સરકારી શિક્ષક કોઈ સુચના વગર ગાયબ થઈ જતા હતા. શિક્ષકોના આ કારણે બાળકોના શિક્ષણ પર પણ ખુબ અસર પડી રહી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
g clip-path="url(#clip0_868_265)">