AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે વાઘને શોધવા ગુજરાત વનવિભાગની 100 લોકોની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે તે વાઘ થયો કેમેરામાં કેદ, જુઓ વીડિયો

લુણાવાડામાં ફરતો વાઘ આખરે વનવિભાગ દ્વારા ગોઠવાયેલાં કેમેરામાં આવી ગયો હતો. હમણાં થોડા દિવસ પહેલાં એક શાળાના શિક્ષકે વાઘ ગુજરાતમાં દેખાયાનો દાવો કર્યો હતો. વાઘને શોધવા ગુજરાત વનવિભાગની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે અને તેમાં લગભગ 100 જેટલાં લોકો લાગ્યા છે. ગુજરાતમાં વાઘને લઈને આટલી ચર્ચા એટલે છે કે કારણ કે 27 વર્ષ […]

જે વાઘને શોધવા ગુજરાત વનવિભાગની 100 લોકોની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે તે વાઘ થયો કેમેરામાં કેદ, જુઓ વીડિયો
| Updated on: Feb 12, 2019 | 2:51 PM
Share

લુણાવાડામાં ફરતો વાઘ આખરે વનવિભાગ દ્વારા ગોઠવાયેલાં કેમેરામાં આવી ગયો હતો. હમણાં થોડા દિવસ પહેલાં એક શાળાના શિક્ષકે વાઘ ગુજરાતમાં દેખાયાનો દાવો કર્યો હતો.

વાઘને શોધવા ગુજરાત વનવિભાગની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે અને તેમાં લગભગ 100 જેટલાં લોકો લાગ્યા છે. ગુજરાતમાં વાઘને લઈને આટલી ચર્ચા એટલે છે કે કારણ કે 27 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે. જો ગુજરાતમાં વાઘ ફરી જોવા મળે તો આખો પ્રોગામ તૈયાર કરીને વનવિભાગને નવી પહેલ કરવી પડે. થયું એવું જ કે વાઘ હવે વનવિભાગ દ્વારા ગોઠવાયેલાં કેમેરામાં ઝડપાઈ ગયો છે. વાઘના પંજા અને નિશાન પરથી પણ વનવિભાગ કહી ચૂક્યું છે ગુજરાતમાં વાઘની હાજરીની વાત સાચી છે.

[yop_poll id=1359]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
g clip-path="url(#clip0_868_265)">