અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.   Web Stories View more શું ફોન સ્વીચ […]

અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:54 PM

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કર્ફ્યૂગ્રસ્ત શહેરોની વાત કરીએ તો રાજકોટના કોરોનાગ્રસ્ત જંગલેશ્વર વિસ્તાર, સુરતના મહિધરપુરા, લાલગેટ, લિંબાયત, રાંદેર, અને અઠવા સહિત કુલ 5 વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે જ અમદાવાદના કોટ વિસ્તારમાં પણ કર્ફ્યૂ અમલી કરાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ શહેરોના તમામ વિસ્તારોમાં કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવી લેવાયો છે. જો કે આ વિસ્તારોના નાગરિકોએ ક્વૉરન્ટાઈનનો કડક અમલ કરવો પડશે તેમ રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે. સાથે આ વિસ્તારના નાગરિકોએ લૉકડાઉનના નિયમોનું પણ કડકપણે પાલન કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">