Gujarati News » Gujarat » Gujarat dy cm nitin patel prays for rain to lord jagannath ahmedabad
ભગવાન જગન્નાથની પહિંદવિધિ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેની ટીવીનાઈન સાથે ખાસ વાતચીત
ભગવાન જગન્નનાથના જય જયકાર સાથે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પેટેલ પ્રસ્થાન કરાવ્યું. તો શ્રદ્ધાળુઓના ઘોડાપૂરથી ભક્તિમય માહોલ જામ્યો. આ પણ વાંચોઃ VIDEO: ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રરને પ્રિય હતા અખાડા, રથયાત્રામાં 30 જેટલા અખાડાઓએ ભાગ લીધો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો ભગવાન જગન્નાથની પહિંદવિધિ […]
ભગવાન જગન્નનાથના જય જયકાર સાથે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પેટેલ પ્રસ્થાન કરાવ્યું. તો શ્રદ્ધાળુઓના ઘોડાપૂરથી ભક્તિમય માહોલ જામ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભગવાન જગન્નાથની પહિંદવિધિ કરાવ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી. નીતિન પટેલે રથયાત્રાની શુભકામના સાથે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને રાજ્યસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.