Gujarat Corona Update: સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, 1નું મૃત્યુ

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 575 કેસો સામે આવ્યા છે

Gujarat Corona Update: સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, 1નું મૃત્યુ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 07, 2021 | 8:33 PM

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 575 કેસો સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે.  આજે 7 માર્ચે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 127, સુરતમાં 125, વડોદરામાં 70  અને રાજકોટમાં 58 નવા કેસ સામે આવ્યા છે.

આજના દિવસે રાજ્યમાં 459 અને અત્યાર સુધીમાં 2,65,831  દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે.  રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 7  માર્ચે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 115  વધીને 3,140 થયા છે, જે ગત દિવસે 6 માર્ચે  3,025 હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં VVIP Tree, તેને સાચવવા પાછળ દર વર્ષે થાય છે 12થી 15 લાખનો ખર્ચ

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">