Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ 16 જિલ્લાના પ્રવાસે, આજે નર્મદા અને તાપી ખાતે વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ પર છે. જેમાં તેઓ આજે તાપી અને નર્મદા કાર્યક્રમોમાં હાજરી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:47 AM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કચ્છમાં સ્નેહમિલનમાં હાજરી આપવા ભુજ આવ્યા હતા. કચ્છના (Katch) સ્વામીનારાયણ મંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કરી પુજન કર્યુ હતુ. ત્યાર બાદ ભાજપના કાર્યક્રરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં CM એ હાજરી આપી હતી. હવે આજે CM ભૂપેન્દ્ર પટેલ તાપી (Tapi) અને નર્મદા (Narmada) જશે. જ્યાં નક્કી કરેલા કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ CM આગળ ગુજરાતના અનેક શહેરોમાં જવાના છે.

તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ પર છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે. આ પ્રવાસમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશ. આગામી દિવસોમાં સીએમનો કાર્યક્રમ આ મુજબ છે.

12 નવેમ્બરે બનાસકાંઠા અને મહેસાણામાં
13 નવેમ્બરે સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં
14 નવેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં
15 નવેમ્બરે ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગરમાં
16 નવેમ્બરે પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ સાથે Sensex અને Nifty માં અડધાં ટકાનો ઘટાડો, Nykaa નો શેર 5% તૂટ્યો

આ પણ વાંચો: ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">