Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે મિશન 2022માં શહેરી બેઠકો જીતવા માટે હાથ ધરી આ કવાયત

ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ(Congress) દ્વારા સંગઠનની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જેના સંગઠનની રચના બાદ આંદોલનની ભૂમિકા ત્યારબાદ ચૂંટણીની તૈયારી થશે. જેમાં રાહુલ ગાંધીએ વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે મિશન 2022માં શહેરી બેઠકો જીતવા માટે હાથ ધરી આ કવાયત
Gujarat Congress Meeting At GPCC
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: May 27, 2022 | 4:37 PM

ગુજરાતના વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જ રાજકીય પક્ષોની ગતિ તેજ થઈ છે. જેમાં ગુજરાતમાં ભાજપના(BJP)  શાસનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પાર્ટી (Congress) અર્બન વિસ્તારોની(Urban)  બેઠકો ઉપરની પકડ ગુમાવતી જઇ રહી છે.. ત્યારે 2022 માં શહેરી વિસ્તારોમાં પાર્ટીને લેવી રીતે મજબૂત કરવી અને 2017 નાં પરિણામો જોતાં એન્ટીઇન્કમ્બન્સી ફેક્ટરને ધ્યાને લઈને શહેરી વિસ્તારને સંગઠનની દ્રષ્ટિએ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મિંશન 2022 અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ શહેરી ચિંતિન શિબિરનું આયોજન કરાયું છે કે પાર્ટીને શહેરોમાં મજબૂત કરીને સન્માનજનક પરિસ્થિતિમાં લાવી શકાય.કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અઘ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી આંદોલનાત્મક કાર્યક્રમો અને રણનીતિ અંગે ચર્ચા કરવા 8 મહાનગર પાલિકાઓના સિલેકટેડ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાઓ જે સેમી અર્બન કહેવાય છે તેના હોદ્દેદારોને પણ ઝોનવાઇઝ બોલાવવામાં આવશે

આઠ મહાનગર પાલિકાની 43 બેઠકમાંથી માત્ર 6 બેઠક કોંગ્રેસ પાસે

ગુજરાતમાં  હાલમાં કોંગ્રેસ દ્વારા સંગઠનની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જેના સંગઠનની રચના બાદ આંદોલનની ભૂમિકા ત્યારબાદ ચૂંટણીની તૈયારી થશે. જેમાં રાહુલ ગાંધીએ વિવિધ સમાજો સાથે કેવી રીતે ડાયલોગ કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.. શહેરી વિસ્તારના લોકોની માનસને સમજવું જરૂરી છે. મિટિંગો અને બેઠાકોથી કઈ નહીં થાય વોર્ડ લેવલથી લોકોની વચ્ચે જવાની જરૂર છે. કોઈક ભૂલ હોય તો જ આપણે સત્તાથી બહાર છીએ. આપણે રાજકોટ વડોદરા, અને સુરતમાં જીતી શકતા નથી. જ્યારે અમદાવાદમાં કેટલીક સીટો જીતી રહ્યા છે. રાજ્યના હાલમાં આઠ મહાનગર પાલિકાની 43 બેઠકમાંથી માત્ર 6 બેઠક કોંગ્રેસ પાસે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શહેરી વિસ્તારમાં કોંગ્રસને મજબુત કરી ગાંધીનગરની ગાદી પર પહોંચવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. પરંતુ હરહંમેશ માટે કોંગ્રેસ શહેરી વિસ્તારમાં નબળી રહી છે. શહેરી વિસ્તારમાં આઠ મહાનગર અને સેમી અર્બન વિસ્તારમાં કોંગ્રસને મજબુત કરવા કવાયત હાથ ધરાઇ રહી છે..

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">