અમૂલ દૂધના ભાવમાં પ્રતિલીટર 2 રૂપિયાનો વધારો, ગુજરાત, મુંબઈ, દિલ્લી, પશ્ચિમ બંગાળમાં લાગુ પડશે નવી કિંમત

અમૂલે દૂધના વેચાણ ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં અમુલનું દૂધ લેનારા ગ્રાહકોને હવેથી પ્રતિલીટરે 2 રૂપિયા વધારે આપવા પડશે. ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની 500 મીલીની થેલીના 26 રૂપિયા હતા. તેની જગ્યાએ હવેથી 28 રૂપિયા ચૂકવવા પડશે તો અમૂલ તાજાના 500 મીલીના 20ની જગ્યાએ હવેથી 22 રૂપિયા […]

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલીટર 2 રૂપિયાનો વધારો, ગુજરાત, મુંબઈ, દિલ્લી, પશ્ચિમ બંગાળમાં લાગુ પડશે નવી કિંમત
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 12:18 PM

અમૂલે દૂધના વેચાણ ભાવમાં પ્રતિલીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત, મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં અમુલનું દૂધ લેનારા ગ્રાહકોને હવેથી પ્રતિલીટરે 2 રૂપિયા વધારે આપવા પડશે. ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની 500 મીલીની થેલીના 26 રૂપિયા હતા. તેની જગ્યાએ હવેથી 28 રૂપિયા ચૂકવવા પડશે તો અમૂલ તાજાના 500 મીલીના 20ની જગ્યાએ હવેથી 22 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ શક્તિ દૂધ વાપરનારા માટે રાહતના સમાચાર છે. કારણ કે, અમૂલ શક્તિના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ AMCમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">